Breaking News/ સુરતમાં અમદાવાદ જેવો અકસ્માત, સુરતના કાપોદ્રામાં ઇસ્કોન બ્રિજ જેવી ઘટના, સ્વીફ્ટ કાર ચાલકે 3 થી 4 બાઈક ચાલકોને લીધા અડફેટે, સ્થાનિકોએ કાર ચાલકને મેથીપાક પણ ચખાડ્યો, ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા, કાપોદ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી July 31, 2023khusbu pandya Breaking News