ગુજરાત/ ગાંધીનગર: SRP વેઈટિંગના જવાનો દ્વારા દેખાવો સત્યાગ્રહ છાવણી ખાતે SRP જવાનોના દેખાવો 2016-17માં ભરતી થયેલા જવાનો નિમણુંકથી વંચિત ડોક્યુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા પણ પુર્ણ 2019ના લોકસભા ચૂંટણી સમયથી થઈ હતી જાહેરાત SC, ST અને OBC વર્ગના જવાનોની નિમણુંક બાકી અગાઉ ગૃહરાજ્ય મંત્રી સંઘવીને પણ કરી હતી રજૂઆત

Breaking News