ગુજરાત/ નવરાત્રિમાં સરકારનું મહત્વનું આયોજન શકિતપીઠો પર કરશે ગરબાનું આયોજન અંબાજી,બહુચરાજી જેવી 9 શકિતપીઠો પર આયોજન કોરોનાના બે વર્ષ બાદ સામાન્ય સ્થિતીમાં થશે ગરબા અમદાવાદ GMDCમાં પણ થશે ભવ્ય ગરબાનું આયોજન

Breaking News