Gujarat/
ચૂંટણી પૂર્વે કચ્છને મળ્યા નવા આરોગ્ય અધિકારી ડો.જે.ઓ.માઢકને વડોદરાથી કચ્છમાં મુકાયા મુખ્ય જિ.આરોગ્ય અધિકારી તરીકે અપાઈ નિમણૂંક કચ્છના RCHO ડો.આર.જી.શ્રીમાળીની અરવલ્લી બદલી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા હુકમ
