શાહરૂખ ખાન/
વૈષ્ણોદેવીનાં દરબારમાં પહોંચ્યા શાહરૂખખાન, ફિલ્મ રિલીઝ પહેલાં જ ટેકાવ્યું માથું, બોલિવૂડ અભિનેતા શાહરૂખખાને કર્યા દર્શન, ફિલ્મ પઠાણ આગામી મહિને થવાની છે રિલિઝ, ફિલ્મનો બોયકોટ કરાતાં વિરોધ શાંત કરવા પ્રયાસ, અગાઉ શાહરૂખ બે ડિસે.મક્કા પણ ગયા હતા
