નાસા/
40 હજાર કિમી પ્રતિ કલાકની સ્પીડે પરત ફર્યુ એલિયન, નાસાના આર્ટમિસ લ્યૂનર કાર્યક્રમનો પહેલો તબક્કો પૂર્ણ, ઓરિયન કેપ્સૂલ રવિવારે પરત પૃથ્વી પર ફર્યુ, જેના દ્વારા ચંદ્ર માટેની વધુ જાણકારી મળી શકશે
