વાહન ખરીદવું મોંઘું થશે/
આજથી અનેક નિયમો બદલાશે આજથી અનેક ચીજવસ્તુઓના ભાવ વધશે આજથી વાહન ખરીદવું થશે મોંઘુ ફોર વ્હીલર 8થી 10 હજાર રૂપિયા મોંઘા થશે ટુ-વ્હીલર 3થી 4 હજાર રૂપિયા મોંઘા થશે દવાઓ પણ મોંઘી થશે
