Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Surat News/ નિવૃત્ત કર્મચારીઓને લક્ષ્ય બનાવી 42 લાખની બેંક છેતરપિંડી, બે મેનેજરો ધરપકડમાં

સુરતમાં નિવૃત્ત કર્મચારીઓને લક્ષ્ય બનાવી 42 લાખની છેતરપિંડી (Bank fraud) સામે સાયબર સેલએ પગલું ભેર્યું. બેંક મેનેજરો સહિત 3 આરોપીઓ ધરપકડમાં. કૌભાંડમાં 50થી વધુ ખોટા ખાતા ખુલ્યા.

January 31, 2026January 31, 2026Maya Sindhav
Top Stories Gujarat Surat Breaking News
નિવૃત્ત કર્મચારીઓને લક્ષ્ય બનાવી bank fraudમાં 3 પકડાયા

Surat News: સુરતના સિટીલાઇટ વિસ્તારમાં નિવૃત્ત કર્મચારીઓ સાથે મોટું બેંક છેતરપિંડી (Bank fraud) કેસ સામે આવ્યો છે. ટોળકે દર મહિને 10% નફો આપવાની લાલચ આપી કુલ 42 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.

10% નફો આપવાનો વાયદો આપીને છેતરપિંડી (Bank fraud) 

સાયબર સેલ (Cyber ​​Cell)ની તપાસમાં ખુલ્યું કે, આ કૌભાંડમાં પ્રતિષ્ઠિત બેંકોના મેનેજરો પણ સામેલ હતા. ઘટનાની તપાસ હેઠળ બંધન બેંકના સેલ્સ મેનેજર અને ઈન્ડસઈન્ડ બેંકના મેનેજર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

આ ટોળકી નિવૃત્ત લોકોને ટાર્ગેટ કરીને ઊંચા વળતરના વાયદા દ્વારા તેમની જીવનભરની મૂડી અપહરિત કરતા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ગેંગે એજન્ટોના માધ્યમથી 50થી વધુ શંકાસ્પદ બેંક ખાતા ખોલ્યાં હતા. ધરપકડ કરાયેલા બેંક મેનેજરોએ છેતરપિંડી (Bank fraud) ના વ્યવહારોમાં સહાય કરવા બદલ દેતાંક 60 હજાર રૂપિયા કમિશન લીધાં હતા.

પોલીસ રિમાન્ડ હેઠળ છે અને આ કૌભાંડમાં અન્ય કેટલા બેંક કર્મચારીઓ અને એજન્ટો સામેલ છે તે જાણવા માટે સઘન તપાસ ચાલુ છે. સુરતની સાયબર સેલ આ કેસને ગંભીરતાથી જોઈ રહી છે અને આ પ્રકારની છેતરપિંડી (Bank fraud) સામે લોકોને જાગૃત રહેવાની અપીલ કરી છે.


આ પણ વાંચો:CBI કોર્ટે બેંક છેતરપિંડીના કેસમાં આસિસ્ટન્ટને 07 વર્ષની સજા અને 15 લાખનો દંડ ફટકાર્યો

આ પણ વાંચો:રોટોમેક પેન ગ્રુપના ચેરમેન વિક્રમ કોઠારીનું અવસાન,બેંક છેતરપિંડી કેસમાં જામીન પર હતા

આ પણ વાંચો:દાહોદમાં ₹5.57 કરોડનું લોન કૌભાંડ, SBI બેંકની શાખાઓમાં છેતરપિંડીનું નેટવર્ક ખુલ્લું

Post navigation

1 ફેબ્રુઆરીએ રચાશે ઇતિહાસ! રવિવાર હોવા છતાં ખુલશે NSE અને BSE; જાણો બજેટના દિવસે માર્કેટનું ટાઇમિંગ
જોધપુરમાં સાધ્વી પ્રેમ બાઈસા મોત કેસમાં ઈન્જેક્શન, સુસાઇડ નોટ,પિતાની ભૂમિકાને લઈને અનેક સવાલ

More Posts

Gujarat/ ખેલ મહાકુંભ આ વર્ષ યોજાશે , વાયબ્રન્ટ બાદ બજેટ સત્ર આવી રહ્યું છે , નવા મંત્રીઓ ગતિ સાથે કામ કરી રહ્યા છે , નાણામંત્રીએ બજેટની તૈયારી કરવાની સુચના આપી , રાજસ્થાનને ગુજરાત સરોવર નિગમ પાણી આપે છે , પાણીના બદલામાં ગુ.સરકારે નાણાં વસૂલાત બાકી છે , રાજસ્થાન મુદ્દે કોંગ્રેસ સરકાર ભય ન ફેલાવે , ભારતમાં ઓમોક્રોમનો એકપણ કેસ નથી , આરોગ્ય વિભાગ સતત મોનીટરીંગ કરે છે , વિદેશથી આવનારાઓનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે , એરપોર્ટ પર મુસાફરોનું ટેસ્ટિંગ કરાઇ રહ્યું છે

December 1, 2021parth amin

Suicide/ પાલનપુરમાં મહિલાએ ગળેફાંસો ખાઈ કર્યો આપધાત

November 7, 2020Maya Sindhav

India Canada news/ મુસાફરી ટાળો, કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે એડવાઈઝરી જાહેર

September 20, 2023September 23, 2023Maya Sindhav

મહાભારત/ ઉત્તરાના આ બાળકે પાછળથી મહાન રાજા બની હસ્તિનાપુરમાં રાજ કર્યું

November 20, 2020November 19, 2020padma prajay

ગુજરાત/ પુત્ર ભાજપમાં ગયા પછી દિગ્ગજ નેતાએ ભારતીય આદિવાસી સેનાની કરી રચના, છોટુ વસાવાની નવો દાવ !

March 27, 2024Maya Sindhav

Surat News/ સુરતમાં કન્સ્ટ્રકશન સાઇટ પર સગીરનું રહસ્યમય મોત

August 23, 2024jani

Congress leader/ ‘દેશ ચક્રવ્યૂહમાં ફસાયો છે…બજેટમાં મધ્યમ વર્ગ અને પછાત જાતિની પીઠમાં છરો ઝીંકવામાં આવ્યો’ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર

July 29, 2024Heena Dave
સુનીલ ગાવસકર

ગુજરાત/ ભારતીય ક્રિકેટના પૂર્વ કપ્તાન સુનીલ ગાવસકર પહોંચ્યા નવસારી, આ રીતે નિભાવી મિત્રતા

November 28, 2023Maya Sindhav
terrorists

Jammu Kashmir/ બારામુલ્લામાં બે આતંકી ઠાર, 4 સુરક્ષા દળોના જવાનો સહિત એક નાગરિક ઘાયલ

April 21, 2022Nita vagh
Sugar Distribution Gujarat: 35% રાશન દુકાનોમાં ખાંડ અટકવાની ભીતિ

Gujarat News/ જન્માષ્ટમી-દિવાળી પહેલાં ખાંડનો કકળાટ! ગુજરાતની 35% રાશન દુકાનો પર સપ્ટેમ્બરની ખાંડનું સંકટ

August 31, 2026Jaymin Dhiman
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy