- અમેરિકાનાં 46મા રાષ્ટ્રપતિ બનશે જૉ બિડન
- ચાર દિવસની રસાકસીને અંતે બિડેને મારી બાજી
- ટ્રમ્પને હરાવીને 46મા રાષ્ટ્રપ્રમુખ બન્યા બિડેન
- બિડનને 290,ટ્રમ્પને 214 ઇલેકટ્રોલ વૉટ મળ્યાં
- કમલા હેરિસ બનશે પ્રથમ અશ્વેત મહિલા ઉપપ્રમુખ
- કેટલાંક રાજ્યોમાં મતગણતરી હજી યથાવત
- 300થી વધુ ઇલેકટ્રોલ વૉટથી જીતનો બિડનનો દાવો
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
