Gujarat/
દ્વારકાના ભાણવડમાં સામુહિક આત્મહત્યા, એક જ પરિવારની ત્રણ મહિલાનો આપઘાત, જામનગરથી ભાણવડ સંબંધીને ત્યાં આવ્યા હતા, આઠ દિવસથી ભાણવડ રહેતા હતા, આત્મહત્યાનું કારણ અકબંધ, પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડાયો, પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
