Gujarat/
21મીએ મળશે ગાંધીનગર ને નવા મેયર , 21 ઓક્ટો.ના મળશે મનપાની સામાન્ય સભા , મેયરપદ SC ઉમેદવાર માટે છે અનામત , 6 SC ઉમેદવાર મેયરપદની રેસમાં , ભરત દીક્ષિત અને હિતેશ મકવાણા રેસમાં આગળ , મહિલા ઉમેદવારને પણ મળી શકે છે તક
