Accident/ સુરત કોસંબા નજીક સર્જાયો અકસ્માત, એકનું ઘટના સ્થળે જ મોત

સુરત કોસંબા નજીક સર્જાયો અકસ્માત ટ્રક ચાલકને જોખુ આવતા અકસ્માત ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત પોલીસ પહોંચી ઘટના સ્થળે મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે […]

Breaking News

સુરત કોસંબા નજીક સર્જાયો અકસ્માત
ટ્રક ચાલકને જોખુ આવતા અકસ્માત
ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત
પોલીસ પહોંચી ઘટના સ્થળે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…