National/
જશપુર અકસ્માત ઘટનામાં 50 લાખ સહાય, છત્તીસગઢનાં જશપુરમાં ઘટનાનો મામલો, મૃતકનાં પરિજનોને સહાયની જાહેરાત, રૂ.50 લાખ સહાયની કરાઇ જાહેરાત, CM ભૂપેશ બધેલે કરી સત્તાવાર જાહેરાત, ઘટનામાં એકનું મોત,16થી વધુ ઇજાગ્રસ્ત
