Gujarat/
સંઘના વડા મોહન ભાગવત ગુજરાતમાં, સુરત ખાતે 3 દિવસ કરશે રોકાણ, એક કાર્યક્રમમાં આપશે હાજરી, સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગકારો સાથે કરશે બેઠક
