Gujarat/
આવકનું પ્રમાણપત્ર 3 વર્ષ સુધી રહેશે માન્ય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, દર વર્ષે આવકનું પ્રમાણપત્ર મેળવવામાંથી મુક્તિ, ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રોથી અપાય છે પ્રમાણપત્રો, સરકારી યોજનાનો લાભ મેળવવામાં એકસૂત્રતા જાળવવા નિર્ણય
