Gujarat/
દેશમાં છેલ્લાં 24 કલાકમાં 24 હજાર કેસ, 24 કલાકમાં 24,600 દર્દી કોરોના મુક્ત, કેરળમાં 24 કલાકમાં 13,834 નવા કેસ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 2.67 લાખ, દેશમાં 24 કલાકમાં 15.12 લાખ ટેસ્ટ, કુલ વેક્સિન ડોઝની સંખ્યા 89.54 કરોડ
