Gujarat/
રાજકોટમાં સીટી બસ કંડકટરોની હડતાળ , નવા ટિકિટ મશીનને કારણે વિવાદ , એક કંડકટરને રૂ.10 હજારની પેનલ્ટીથી વિવાદ , આજે સવારથી તમામ 90 રૂટ બંધ , અચાનક હડતાળથી મુસાફરો રઝળ્યા , વિદ્યાર્થીઓ શાળા-કોલેજ ન જઈ શક્યા , બુકિંગ પેનલ્ટીના વિરોધમાં કર્યા ધરણાં , શાળા-કોલેજ જતાં છાત્રો-મુસાફરો હેરાન
