Breaking News/ અમદાવાદના મેઘાણીનગરમાં હત્યાની ઘટના, મેઘાણીનગરમાં આવેલ અમરાજીની ચાલીનો બનાવ, અંગત અદાવતમાં યુવકને ઝીંકાયા તીક્ષ્ણ હથિયારના ઘા, રવિ ઉર્ફે લલ્લાંની ઘાતક હથિયાર વડે કરાઈ હત્યા, મૃતક રવિ ઉર્ફે લલ્લાં ધરાવતો હતો ગુનાહિત ઇતિહાસ, લૂંટ મારામારી સહિતના ગુનાઓને આપી ચુક્યો છે અંજામ, પોલીસે ગણતરીના કલાકોમાં બે હત્યારાઓને દબોચ્યા, હત્યારા કરણ અને પાર્થ ચૌહાણ પોલીસ ગિરફ્તમાં  

Breaking News