Breaking News/
અમદાવાદ: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ, પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી, તિસ્તા સેતલવાડની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી, હાઈકોર્ટના વલણ પર રહેશે સૌ કોઈની નજર
