Gujarat/ પાટણ: રાધનપુર સરકારી કચેરીઓમાં ગાયોનો ખડકલો નાયબ કલેકટર કચેરી, મામલતદાર કચેરીમાં ગાયોનો ખડકલો ગૌ શાળા અને પાંજરાપોળની સહાય ન અપાતા રોષ સુરભી ગૌશાળા અને ખોડ ઠોર પાંજરાપોળની ગાયો છોડાઇ સરકારી કચેરીઓમાં ગાયો બાંધી દેવામાં આવી

Breaking News