Gujarat/ ગીર સોમનાથના આજોઠા ગામે સ્વૈચ્છિક બંધ, સવારે 6 થી 12 સુધી દુકાનો રહેશે ખુલ્લી, આગામી 20 એપ્રિલ સુધી દુકાનો રહેશે બંધ, ગ્રામ પંચાયત દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ, ઘુસિયા ગીર ગામે પણ 5 દિવસ લોકડાઉન , ગ્રામ પંચાયત તાકીદની બેઠકમાં લેવાયો નિર્ણય

Breaking News