મૃતદેહ/ રાજકોટ:મેડિકલ કોલેજના PSM વડાનો મળ્યો મૃતદેહ, ઘરમાંથી જ ડૉ. શોભા મિશ્રાનો મૃતદેહ મળ્યાના અહેવાલ, ગોધરા રહેતી પુત્રીએ કરેલો ફોન રિસીવ ન થયો, પડોશીને ફોન કરતા સમગ્ર વિગતો સામે આવી, ઘરનો દરવાજો તોડતા મૃતદેહ બેડ પરથી મળ્યો

             

Breaking News