કમોસમી વરસાદ/
સુરત ગ્રામ્યમાં વાતાવરણમાં અચાનક પલટો, જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં માવઠું, મોડી રાત્રે વરસ્યો વરસાદ, કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં
