અકસ્માત/ સુરતના કોસંબા નજીક અકસ્માતની ઘટના, અમદાવાદ-મુંબઈ હાઇવે પર અકસ્માત, ડમ્પર પાછળ લક્ઝરી બસ અથડાતા અકસ્માત, બસમાં સવાર 2 મુસાફરોનાં ઘટનાસ્થળે મોત, અન્ય ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા, અકસ્માતને લઈ કોસંબા પોલીસ ઘટનાસ્થળે

Breaking News