Breaking News/
બોટાદ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં લાગી આગ સ્ટેશન પર ઉભેલ ડેમુ ટ્રેનમાં લાગી આગ બોટાદ-ધ્રાંગધ્રા રૂટની ટ્રેનમાં લાગી આગ અગમ્ય કારણોસર લાગી ટ્રેનમાં આગ ઘટનાને પગલે ફાયર ફાઈટર ઘટના સ્થળે ફાયર દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ ટ્રેનના આશરે 3 ડબ્બામાં લાગી આગ પ્લેટફોર્મ નંબર 7 ઉપર ઉભી હતી ટ્રેન રેલવે વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ
