Breaking News/ ગોપાલ ઇટાલિયાને મળ્યા જામીન સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરાઈ હતી ધરપકડ વિવાદિત નિવેદન બાદલ કરાઈ હતી ધરપકડ ભાજપ કાર્યકર્તાએ નોંધાવી હતી ફરિયાદ પ્રતાપ જીરાવાલાએ નોંધાવી હતી ફરિયાદ 2 સપ્ટેમ્બર 2022ના રોજ નોંધાઈ હતી ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી ફરિયાદ ઇટાલિયાએ હર્ષ સંઘવીને ‘ડ્રગ્સ સંઘવી’ કહ્યા હતા ધરપકડ બાદ ગોપાલ ઇટાલિયાને જામીન મળ્યા

Breaking News