હવામાન વિભાગની આગાહી/
હવામાન વિભાગની આગામી ત્રણ કલાકને લઈને આગાહી રાજ્યમાં વરસાદને લઈને નાઉ કાસ્ટ જાહેર કરાયું થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે 40 કી.મીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ રહેશે જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદ પડશે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને પવન સાથે રહેશે વરસાદ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણમાં પડશે વરસાદ મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદ રહેશે
