ડીસા શાળા બેટમાં ફેરવાઈ/
ડીસાના ભીલડી ગામે વરસાદી પાણી શાળામાં ઘુસ્યા પ્રાથમિક શાળામાં ઘુંટણસમાં વરસાદી પાણી ભરાયા શિક્ષકો અને બાળકોને શાળામાં અવરજવરમાં મુશ્કેલી વરસાદી પાણી શાળામાં ઘુસી જતા શાળા બેટમાં ફેરવાઈ વારંવાર રજુઆત છતાં કોઈ ઉકેલ નહિ
