Dholka News/ ધોળકામાં શ્વાને બાળક પર કર્યો હુમલો, સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ

છોકરો શ્વાનને વેફર ખવડાવી રહ્યો હતો ત્યારે અચાનક શ્વાનએ તેના પર હુમલો કર્યો. હુમલામાં બાળકના હાથમાં ઈજા થઈ હતી અને બટકા ભરતા લોહી વહેતું હતું.

Top Stories Gujarat Breaking News

Dholka News: ધોળકા તાલુકાના નાનીબોરુ ગામમાં રહેતો 11 વર્ષનો છોકરો શ્વાનને વેફર ખવડાવી રહ્યો હતો ત્યારે અચાનક શ્વાનએ તેના પર હુમલો કર્યો. હુમલામાં બાળકના હાથમાં ઈજા થઈ હતી અને બટકા ભરતા લોહી વહેતું હતું. પરિવારને આ વાતની જાણ થતાં જ તેઓ તાત્કાલિક બાળકને પીએચસી લઈ ગયા. જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી. જોકે, બાળકની હાલત ગંભીર હોવાથી પરિવારે 108 ઈમરજન્સી સર્વિસને ફોન કર્યો. વાટામા એમ્બ્યુલન્સ ટીમના હિંમત ચાવડા અને પ્રદ્યુમ્ન સિંહ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને તાત્કાલિક ઈમરજન્સી સારવાર આપી બાળકને સીએચસી ધોળકા લઈ ગયા. ત્યાંથી બાળકને વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધોળકા તાલુકાના વૌઠાના મેળામાં રાઈટસ ને મંજુરી મળતા રસિકોમાં ઉત્સાહ

આ પણ વાંચો:ધોળકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણેશપુરામાં તિરંગાથીમ રખાઈ

આ પણ વાંચો:ધોળકાનાં કેલીયા વાસણા ગામનાં મહિલા સરપંચ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ અતિથિ