ગાંધીનગર/
આજે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક થોડીજવારમાં કેબિનેટની બેઠક મળશે રાજ્યમા સતત ચાલતા આંદોલનોની સ્થિતિ પર ચર્ચા બે દિવસના વિધાનસભા સત્ર પર ચર્ચા આગામી દિવસોમાં PMના ગુજરાત મુલાકાત પર ચર્ચા વધતા મચ્છરજન્ય રોગચાળાની કામગીરીની માહિતી અપાશે લમ્પી વાયરસની સ્થિતિ અને સમીક્ષા કરાશે
