કમોસમી વરસાદ/
મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ, પવન, ગાજવીજ સાથે વરસ્યો કમોસમી વરસાદ, રવિ સીઝનના પાક પાર ઉભો થયો ખતરો, જિલ્લામાં દોઢ લાખ હેકટરમાં વાવેતર, અરવલ્લી જિલ્લાના ખેડૂતોની ચિંતા વધી
