Breaking News/
ગુજરાતમાં ફરી કોંગો ફીવરે ઊંચક્યું માથું, અમરેલીમાં 1 આધેડનું મોત, આરોગ્ય વિભાગમાં દોડધામ, ઇતરડી કરડવાથી થાય છે કોંગો ફીવર, લીલીયા તાલુકાના 55 વર્ષીય આધેડનું મોત, ગત 23 તારીખે આધેડનું મોત થયા બાદ પોઝિટિવ રિપોર્ટ આવ્યો, આધેડ લિલિયા તાલુકાના લોકાલોકી ગામના રહીશ, ડાયાબિટીશની બીમારીથી પીડાઈ રહ્યા હતા આધેડ, પશુ પાલન સાથે સંકળાયેલ લોકોને સાવચેત રહેવા અપીલ
