Mehasana news/ મહેસાણામાં આંગડિયા પેઢીને 60 લાખનો ચૂનો પેઢીના જ એજન્ટે લગાવ્યો

મહેસાણામાં ઊંઝા સ્થિત મહેન્દ્ર અંબાલાલ આંગડિયા પેઢીને તેના જ એજન્ટે ચૂનો લગાવ્યો છે. મહેસાણાના ઊંઝા ખાતે સરદાર કોમ્પ્લેક્સમાં આવેલી આંગડિયા પેઢી મહેન્દ્ર અંબાલાલને તેનો એજન્ટ ચૂનો લગાવી ફરાર થઈ ગયો છે. તેણે આંગડિયા પેઢીને 60 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.

Gujarat Others Breaking News

Mehasana news: મહેસાણામાં ઊંઝા સ્થિત મહેન્દ્ર અંબાલાલ આંગડિયા પેઢીને તેના જ એજન્ટે ચૂનો લગાવ્યો છે. મહેસાણાના ઊંઝા ખાતે સરદાર કોમ્પ્લેક્સમાં આવેલી આંગડિયા પેઢી મહેન્દ્ર અંબાલાલને તેનો એજન્ટ ચૂનો લગાવી ફરાર થઈ ગયો છે. તેણે આંગડિયા પેઢીને 60 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.

મહેસાણાની આંગડિયા પેઢીના એજન્ટ પાસેથી ઊંઝાથી નાગપુર નાણાની હેરફેર કરવાની જવાબદારી હતી. 60 લાખ રૂપિયા એજન્ટે પેઢીમાં જમા કરાવ્યા ન હતા. ધર્મેન્દ્રસિંહ ડાભી નામનો એજન્ટ રૂપિયા લઈ ફરાર થઈ ગયો હતો. એજન્ટ સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે સીસીસીટીવી ફૂટેજ પણ ખંખોળવા માંડ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાનો પરિવાર ફસાયો

આ પણ વાંચો: ગુજરાત યુનિ.એ 17 કરોડની ગેરરીતિના મામલે કમલજીત લખતરિયાને સસ્પેન્ડ કર્યા

આ પણ વાંચો: જૂનાગઢમાં દલિત યુવાનને માર મારવાના મામલે ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓ જેલમાં