Gujarat/ ઉ.ભારતનાં હવામાનની અસર ટ્રેન પર , ઉ.ભારતમાં ઓછી વિઝીબ્લિટી,બરફ વર્ષા , ઓછી વિઝીબ્લિટી, બરફ વર્ષાના કારણે 6 ટ્રેનો રદ , બાંદ્રા ગોરખપુર,બાંદ્રા હરિદ્વાર ટ્રેન રદ , અમદાવાદ સુલતાનપુર, અમદાવાદ વારાણસી ટ્રેન રદ , વલસાડ હરિદ્વાર, ઉજજેન દહેરાદુન જતી ટ્રેન પણ રદ , બે મહિના માટે 6 ટ્રેન રદ કરાતા મુસાફરોને હાલાકી , એડવાન્સ બુકીંગ કરનારા મુસાફરો પરેશાન , મુસાફરોને રેલવે તંત્ર દ્વારા રિફંડ આપવામાં આવશે

Breaking News