Gujarat/ અમિત શાહ આજથી બે દિવસ અમદાવાદમાં, આજે ચાર કાર્યક્રમોમાં લેશે ભાગ, 10 વાગ્યે બોપલમાં સિવિક સેન્ટરનું કરશે લોકાર્પણ, બોપલમાં ઔડા નિર્મિત લાયબ્રેરી નું કરશે ઉદઘાટન, વેજલપુરમાં નવનિર્મિત પાર્ટી પ્લોટ અને કોમ્યુનીટી હોલની લેશે મુલાકાત, બાવળામાં વિવિધ વિકાસકાર્યો નું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Breaking News