OMG!/ દુલ્હનનો આ સ્વૈગ જોઈને મહેમાનો પણ દંગ રહી ગયા, જોઇલો તમે પણ….

લગ્નમાં દુલ્હા-દુલ્હનની એન્ટ્રી ખુબ જ ખાસ હોય છે. સોશિયલમ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે

Ajab Gajab News

સોશિયલ મીડિયા પર અવારનવાર લગ્ન સંબધિત વીડિયો વાયરલ થતાં જોવા મળે છે. લગ્નના ડાન્સ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવે છે. તાજેતરમાં આવો જ એક દુલ્હનનો ડાન્સ વીડિયો  વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુલ્હન તેના મિત્રો સાથે ફિલ્મ કુલી નંબરના સોંગ ‘હુસ્ન હૈ સુહાના’પર સ્વૈગ દેખાડતી જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે વીડિયોમાં દેખાતી આ દુલ્હનનું નામ સોવિના ચાવલા છે. તેનો આ વીડિયો યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

https://www.instagram.com/reel/CVaWocml7_p/?utm_source=ig_embed&ig_rid=8ffbb8c4-43f6-42f7-b272-fba5d87a6ed5