Gujarat/
લોકરક્ષકદળની ભરતી માટે બોર્ડ સજ્જ, ભરતી માટે સૌ પ્રથમ શારીરિક કસોટી થશે, પુરુષ ઉમેદવારો માટે 5 હજારમી.ની દોડ, દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે, મહિલા ઉમદેવારો માટે 1600મી.ની દોડ, દોડ 9મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે, એક્સસર્વિસમેન 2400મી.ની દોડ, દોડ 12 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે
