Not Set/
T 20 વર્લ્ડ કપ 2022નો કાર્યક્રમ જાહેર, ઓસ્ટ્રેલિયામાં યોજાશે T20 વર્લ્ડ કપ 2022, ઓસ્ટ્રેલિયાના 7 મેદાન પર રમાશે મેચ, 45 મેચ અલગ અલગ 7 મેદાન પર રમાશે, ICCએ કરી કાર્યક્રમની જાહેરાત, 13 નવે.ના રોજ રમાશે ફાઇનલ મેચ
