- વડોદરામાંથી ઝડપાયો કેમિકલનો જથ્થો
- જ્વલનશીલ કેમિકલનો જથ્થો ઝડપાયો
- છાણી પો.સ્ટે. હદ વિસ્તારમાંથી ઝડપાયો જથ્થો
- મોટા પ્રમાણમાં ગેરકાયદે કેમિકલ મળી આવ્યું
- પોલીસે 3 લોકોની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો
વડોદરામાંથી જ્વલનશીલ કેમિકલનો જથ્થો ઝડપાયો છે. છાણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી કેમિકલનો જથ્થો ઝડપાયો છે. મહત્વનું છે કે ખાનગી કંપનીના ગોડાઉનમાં ગેરકાયદેસર કેમિકલનો જથ્થો મુકવામાં આવ્યો હતો. તો મોટા પ્રમાણમાં ઝડપાયેલા કેમિકલના જથ્થાની તપાસ માટે ફોરેન્સિક નિષ્ણાંતની મદદ લેવાઈ છે. સાથે જ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી 13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો :રાજ્યમાં જુદી-જુદી અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત, પાંચથી વધુ લોકો ઘાયલ
આ પણ વાંચો :અમેરિકામાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં થયો ડોલરનો વરસાદ, આ સોંગ પર લોકો મન મુકીને વરસ્યા
આ પણ વાંચો :ગુજરાતમાં ભર શિયાળામાં વરસાદની આગાહી, સ્વેટરની સીઝનમાં રેઈનકોટ કાઢી રાખજો
આ પણ વાંચો :રાજયમાં નજીકના સમયમાં જ ધો. 1થી 5નો ઓફલાઈન અભ્યાસ શરૂ કરી શકાશે
આ પણ વાંચો :સિવિલ મેડિસિટીમાં કોવિડ યુનિટ બંધ થતાં 1000 થી વધારે લોકોને કરાયા છૂટા