Gujarat/ રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી થયો વધારો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 36 , ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાથી એક દર્દીનું મોત , અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના 17 કેસ નોંધાયા , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,26,777 ,રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 25 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,16,856 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 319
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)