International/ ઓમિક્રોનના ખતરાને પગલે ICCનો નિર્ણય , મહિલા વિશ્વકપના ક્વાલિફાયર મુકાબલા કર્યા રદ્દ , ઝિમ્બાબ્વેમાં રમાનારા હતા ક્વાલિફાયર મુકાબલા , નવ દેશોની ટીમ વચ્ચે હતી ટૂર્નામેન્ટ , ટ્રાવેલ રિસ્ટ્રિક્શનને પગલે ICCનો નિર્ણય

Breaking News