Delhi/ આવતીકાલથી ટેક્સટાઇલ પર 12 ટકા જીએસટી, 5 ટકાના સ્થાને 12 ટકા જીએસટી લાગુ, ગુજરાત સહિત દેશના 30 કરોડ પરિવાર સંકટમાં, કાપડ વેપાર અને ઉદ્યોગ સંકટમાં, વેપારીએસો. અને ઉદ્યોગકારોને મુશ્કેલી, કેન્દ્ર અને ગુજરાત સરકારને રજૂઆત, આજ દિન સુધી પરિણામ નહીં, આવતીકાલથી જીએસટી 12 ટકા દર લાગુ

Breaking News