Gujarat/
જામનગર ધ્રોલ પોલીસ સ્ટેશનમાં યુવકનો આપઘાત , પોલીસ સ્ટેશનમાં રાજકોટના યુવાનનો આપઘાત , પ્રેમ પ્રકરણમાં રાજન સુરાણી નામના યુવકની આત્મહત્યા , ધ્રોલ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો યુવાનને , બહારથી જ ઝેરી દવા પી પોલીસ મથકે પહોંચ્યો હતો , પોલીસ સ્ટેશનમાં જ યુવક ઢળી પડ્યો , પોલીસે યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો , તબીબોએ યુવાનને મૃત જાહેર કરતા ખળભળાટ , સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી
