Gujarat/ સુરતમાં IT દરોડાનો મામલો, શહેરના ત્રણ ગ્રુપ પર સર્ચ ઓપરેશન પૂર્ણ, સંગીની બિલ્ડર્સ, હોમલેન્ડ ગ્રુપ પર ઓપરેશન પૂર્ણ, અરિહંત જવેલર્સમાં પણ સર્ચ ઓપરેશન પૂર્ણ, 300 કરોડના આર્થિક વ્યહવારો આવ્યા સામે, IT એ 30 કોથળા ભરીને દસ્તાવેજો કબજે કર્યા, 15 બેન્ક લોકર્સ પણ સીલ કરવામાં આવ્યા, રૂ.80 કરોડની જમીન લે-વેચના દસ્તાવેજો મળી આવ્યા, આઇટી દ્વારા તમામ દસ્તાવેજોની તપાસ શરૂ, બેન્ક લોકર્સ પણ ખોલવામાં આવશે, કરોડોના બેનામી વ્યહવાર મળે તેવી શક્યતાઓ

Breaking News