Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Bollywood/ જોન અબ્રાહમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ Hack? ગૂમ થઇ DP અને પોસ્ટ

બોલિવૂડનાં દેશી બોય તરીકે ઓળખાતા જ્હોન અબ્રાહમનું ઈન્સ્ટાગ્રામ Hack થઈ ગયું છે. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ દેશનાં વડાપ્રધાનનું ટ્વિટર પણ હેક કરવામાં આવ્યું હતું.

December 14, 2021December 14, 2021hardik shah
Entertainment
જોન અબ્રાહમ

બોલિવૂડનાં દેશી બોય તરીકે ઓળખાતા જોન અબ્રાહમનું ઈન્સ્ટાગ્રામ Hack થઈ ગયું છે. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ દેશનાં વડાપ્રધાનનું ટ્વિટર પણ હેક કરવામાં આવ્યું હતું. જેના પર લોકોએ અનેક સવાલો ઉઠાવ્યા હતા કે જ્યારે દેશનાં મુખ્ય સેવકનું સોશિયલ મીડિયા સુરક્ષિત નથી તો સામાન્ય જનતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ કેવી રીતે સુરક્ષિત રહેશે. હેકર્સે અભિનેતા જોન અબ્રાહમનું ઈન્સ્ટાગ્રામ હેક કરી તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી છે.

જ્હોન અબ્રાહમ ઈન્સ્ટાગ્રામ હેક

આ પણ વાંચો – ગજબ છે ..! / શ્રીલંકામાં મળ્યો 400 મિલિયન વર્ષ જૂનું વિશ્વનો સૌથી મોટો નીલમ, કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ

બીજી તરફ, જોન અબ્રાહમનાં જન્મદિવસનાં ત્રણ દિવસ પહેલા આ કરવામાં આવ્યું છે. એક્ટરનું પ્રોફાઈલ પિક્ચર પણ ઈન્સ્ટાગ્રામ પર દેખાઈ રહ્યું નથી. જો કે, એકાઉન્ટ હેક થયું હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઇ નથી. આપણે એમ પણ માની શકીએ છીએ કે આ અભિનેતા દ્વારા તેની આગામી ફિલ્મ એટેકને પ્રમોટ કરવા માટેનો પબ્લિસિટી સ્ટંટ છે. જોન અબ્રાહમે તાજેતરમાં જ તેની ફિલ્મ સત્યમેવ જયતે 2 દ્વારા મોટા પડદા પર ધૂમ મચાવી છે. પ્રભાવશાળી બોક્સ ઓફિસ સીઝન પછી અને ચાલુ સીઝનમાં તેની ISL ફૂટબોલ ટીમ સાથે વ્યસ્ત થવાના કારણે, જોન અબ્રાહમે સોશિયલ મીડિયા પર થોડી મસ્તી શરૂ કરી છે. આ કોઈ નવો ફોટો કે વીડિયો નથી. તેના બદલે, અભિનેતાએ તેની તમામ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ્સ કાઢી નાખી છે. હા, તમે તે સાચું સાંભળ્યું. 9 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતા જ્હોન અબ્રાહમે તેની તમામ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી છે અથવા સંભવતઃ સંગ્રહિત કરી છે. જોન શા માટે આવું કરવાનું પસંદ કરે છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી, એવું લાગે છે કે અભિનેતાએ તેના 49માં જન્મદિવસનાં થોડા દિવસો પહેલા બધી પોસ્ટ્સ કાઢી નાખી છે. જોન 17 ડિસેમ્બરે 49 વર્ષનો થશે.

અભિનેતાને તાજેતરમાં શા માટે હાર્ટ એટેક કેેમ આવે જે તેના ખુલાસા માટે સોશિયલ મીડિયા પર ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તેની ફિલ્મનાં પ્રચાર માટે કપિલ શર્માનાં કોમેડી શોમાં એક કાર્યક્રમ દરમિયાન, અભિનેતાએ સ્વાસ્થ્ય માટે તણાવ કેટલું નુકસાનકારક છે તે વિશે વાત કરી. તેલ પાણી સાથે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તેનું ઉદાહરણ આપીને તેમણે વિસ્તારપૂર્વક જણાવ્યું. તેલ સાથે ટ્રિગ્લિસરાઈડ્સની તુલના કરતા, તેણે કહ્યું કે તેઓ લોહીમાં ‘પરપોટા’ જેવા છે, જે જ્યારે તેઓ હૃદય તરફ જાય છે ત્યારે તણાવ-પ્રેરિત હાર્ટ એટેકનું કારણ બને છે.

Post navigation

વાઇબ્રન્ટ ગુજરાત – 2022ને લઈ સરકાર થઈ સક્રિય, દુનિયાના 9 દેશો કન્ટ્રી પાર્ટનર બનવા માટે થયા તૈયાર
દિલ્હીમાં ઓમિક્રોનના નવા 4 કેસ , દિલ્હીમાં અત્યાર સુધીમાં 6 કેસ નોંધાયા , દેશમાં ઓમિક્રોનના કુલ 41 કેસ નોંધાયા

More Posts

Neha Kakkar Celebrated Raksha Bandhan

Entertainment News/ રક્ષાબંધન પહેલાં કક્કર ભાઈ-બહેનો વચ્ચેના જૂના અણબનાવનો અંત

August 28, 2026August 28, 2026Abhay Jam
શાહરૂખ ખાન

Bollywood/ શું શાહરૂખ ખાન સાથે ફરીથી સ્ક્રીન શેર કરવા જઈ રહી છે કાજોલ, જાણો કઈ ફિલ્મમાં જોવા મળશે આ કપલ

December 7, 2022December 7, 2022Maya Sindhav

Not Set/ ટ્રેંડ થઇ રહ્યું છે હિના ખાનનું પ્રથમ મ્યુઝિક વીડિયો સોંગ, જુઓ વીડીયો

July 18, 2018July 18, 2018Maya Sindhav

Not Set/ ટેલિવિઝનના જાણીતા નિર્માતા ગૌતમ અધિકારીનું 67 વર્ષની ઉંમરે નિધન

October 27, 2017Harshid Patel

bollywood news/ સુપર સ્ટાર રજનીકાંતને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ, પેટમાં દુઃખાવાની ફરિયાદ

October 1, 2024October 1, 2024jani

Megan Thee Stallion Intimate With Woman/ ફેમસ લેડી રેપરે કારમાં ગર્લફ્રેન્ડ સાથે ‘સ્ટાર્ટ’ કરી અશ્લીલ હરકત , કેમેરામેનને તેની સામે જોવા મજબૂર કર્યો,મામલો પહોંચ્યો  કોર્ટમાં 

April 24, 2024Mansi Panara

Entertainment News/ PAK કલાકારો સાથે કામ કરનારાઓ સામે રાજદ્રોહનો કેસ… પહેલગામ હુમલા બાદ FWICE એ મંત્રાલયને પત્ર લખ્યો

April 26, 2025April 26, 2025Panara Mansi
સાક્ષી ચોપરા

Bollywood/ બોલ્ડ ડ્રેસ પહેરીને નીકળી રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી, હોટ સ્ટાઈલના ચાહકો થયા દિવાના

December 18, 2021December 18, 2021Maya Sindhav

Not Set/ આન્ટી..ડોસી..જેવી કમેન્ટ્સ છતાં બિન્દાસ્ત પોસ્ટ શેર કરતી રહે છે આ એક્ટ્રેસ

December 15, 2018December 15, 2018Maya Sindhav

Entertainment/ સાડી અને વાળમાં ગજરો પહેરીને અપ્સરા જેવી સુંદર જોવા મળી મૌની રોય, પતિ સાથે આપ્યો રોમેન્ટિક પોઝ

April 14, 2024April 14, 2024Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy