Gujarat/ ઇંડિગો એરલાઇન્સની મોટી બેદરકારી…! , લોડર કર્મી સુતા સુતા પહોંચી ગયો અબુધાબી , મુંબઇ-અબૂ ધાબી ફ્લાઇટની જતી હતી ફલાઇટ , ફ્લાઇટનાં કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં સુઇ ગયો કર્મી , સંયુકત અરબ અમીરાતની રાજધાની પહોંચ્યો કર્મી , DGCAનાં અધિકારીઓએ મંગળવારે આપી જાણકારી , કર્મચારીને ઉંઘ આવતા સામાન પાછળ સુઇ ગયો , મુંબઇ એરપોર્ટથી પ્લેને ઉડાન ભરી પહોંચ્યું અબુ ધાબી

Breaking News