ચોરી/ વલસાડના વાપીમાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં 16 થી વધુ દુકાનોના શટર તૂટ્યા, મુખ્ય રસ્તા પર આવેલા છે શોપિંગ કોમ્પલેક્ષ, બેફામ બનેલા તસ્કરોએ ફેંક્યો પોલીસને પડકાર, પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાઓની ખુલી પોલ August 21, 2023jani Breaking News