National/
ગ્રુપ કેપ્ટન વરુણસિંહનું નિધન , હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં ઘાયલ થયા હતા વરુણસિંહ , ઇજાગ્રસ્ત વરુણસિંહનું થયું નિધન , તમિલનાડુનાં કુન્નુરમાં થઇ હતી પ્લેન દુર્ઘટના , એકમાત્ર બચેલા વરુણસિંહની ચાલતી હતી સારવાર
