Gujarat/ ધાનેરા નેનાવા હાઇવે પર હીટ એન્ડ રન,હીટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત,ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત,ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી,પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો December 20, 2021parth amin Breaking News