Gujarat/
રાજકોટમાં પુજારા ટેલિકોમમાં IT દરોડાનો મામલો , દિલ્હીની ટીમ દ્વારા તપાસ ચાલુ , સતત બીજા દિવસે પણ તપાસ ચાલુ , પૂજારાના CA જે.સી.રાણપરાની ઓફિસમાં તપાસ , સ્થાનિક ટીમને અંધારામાં રાખી કર્યા દરોડા , કરોડોના શંકાસ્પદ વહીવટ આવી શકે છે , ગઇકાલ બપોરથી પૂજારા ટેલિકોમમાં તપાસ
